ઈ-વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો @voterportal.eci.gov.in

 ઈ-વોટર આઈડી કાર્ડ ઓનલાઈન ડિજિટલ મતદાર કાર્ડ 2022 ઇ એપિક કાર્ડ વેબસાઇટ voterportal.eci.gov.in પરથી ડાઉનલોડ કરો. ઈ-EPIC (ઈલેક્ટ્રોનિક ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પ્રોગ્રામ અથવા વોટર કાર્ડ ઔપચારિક રીતે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે શરૂ કરવામાં આવશે. ઈ-વોટર કાર્ડ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ડાઉનલોડ કરી શકાશે

images


કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું કે નવા મતદારો માટે તેમના ઈ-એપિક કાર્ડ અથવા ઈ-વોટર કાર્ડ ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ ફેબ્રુઆરીના અંત સુધી લંબાવવામાં આવી છે. નવા મતદારો કે જેમણે તાજેતરમાં મતદાર યાદી સુધારણાના ભાગરૂપે મતદાન કરવા માટે નોંધણી કરાવી છે તેઓ https://voterportal.eci.gov.in, https://nvsp.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ડિજિટલ મતદાર કાર્ડ 2022 માહિતી

કાર્ડનું નામ

મતદાર કાર્ડ

શીર્ષક

મતદાર આઈડી કાર્ડ 2022

વિષય

ECI એ તેના વેબ પોર્ટલ પર ઇ એપિક કાર્ડ 2022

કેટેગરી

ઓળખ કાર્ડ રાષ્ટ્રીય મતદાતા સેવા

પોર્ટલ

https://nvsp.in/

મતદાર પોર્ટલ

https://voterportal.eci.gov.in/

એપિક કાર્ડ / મત વિગતો

https://electoralsearch.in/

ગુજરાત મતદાર યાદીના જરૂરી દસ્તાવેજો અને પાત્રતા માપદંડ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવી મતદાર યાદી બનાવવામાં આવે છે. જેમાં નાગરિકોની નવી નોંધણી માટે, સુધારા માટે કે નામ કમી કરવા માટે જુદા-જુદા ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબના છે.

  1. નાગરિક ભારતનો & ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  2. નાગરિક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ.
  3. આધારકાર્ડ
  4. રેશનકાર્ડ
  5. રહેઠાણનો પુરાવો
  6. ઉંમર અંગેનો પુરાવો (L.C/ જન્મનું પ્રમાણપત્ર/ મેડિકલ ઓફિસરનું ઉંમર અંગેનું પ્રમાણપત્ર)
  7. ઈ-મેઈલ આઈડી
  8. પાસપોર્ટ સાઈઝનો ફોટો
  9. મોબાઈલ નંબર
  10. લગ્નનું પ્રમાણપત્ર

ડિજિટલ મતદાર ઓળખ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું:

  • સૌપ્રથમ તમારે ચૂંટણી કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહશે જેનું નામ છે NVSP (National Voter’s Service Portal) https://www.nvsp.in/
  • ત્યારબાદ તમારે તે વેબસાઈટ માં લોગીન કરવાનું રહેશે
  • જો તમે પ્રથમ વખત વેબસાઈટ પર મુલાકાત કરો છો તો તમારે પહેલા રજીસ્ટર કરવું પડશે. પછી તમે તેમાં લોગીન કરી શકશો.
  • લોગીન કર્યાબાદ તમને Download e-Epic નામનું ઓપ્શન દેખાશે તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે
  • Download e-Epic પર ક્લિક કર્યાબાદ તમને નવુ પેજ જોવા મળશે જેમાં તમારે તમારું ચૂંટણી કાર્ડ નંબર અથવા તો ફોર્મ રેફરન્સ નંબર નાખવા પડશે. અને નીચે તમારું રાજ્ય સિલેક્ટ કરી ને Search પર ક્લિક કરવાનું રહેશે.
  • Search પર ક્લિક કર્યાબાદ તમારી details ખુલી જશે અને તમને તેમાં તમારા રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર પર જોવા મળશે અને નીચે Send OTP નામનું ઓપ્શન પાર જોવા મળશે પછી તમારે Send Otp પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં એક OTP (મેસેજ) આવશે જે તમારે Enter OTP ની જગ્યા એ દાખલ કારવાનું રહશે.
  • Enter કર્યા બાદ તમારે OTP Verification Done Successfully લીલા અક્ષર માં લખેયલું આવશે જો OTP સાચો હશે તો .પછી તમારે નીચે આપેલા captcha code ને ભરવા પડશે પછી Download e-Epic પર ક્લિક કરવાનું રહશે અને પછી તમારું ચૂંટણી કાર્ડ તમારા મોબાઈલ માં ડાઉનલોડ થઈ જશે એક PDF માં.
  • આ e-Epic card તમે ગમે તે જગ્યા એ ઉપયોગ કરી શકો છો તેમાં તમને સુરક્ષા માટે એક QR Code પણ જોવા મળશે.

e-EPIC શું છે?

e-EPIC ID PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. પ્રિન્ટ પણ લઈ શકાય છે. લેમિનેટ પણ કરી શકાય છે. ડિજીલોકરમાં અપલોડ કરી શકાય છે. હાલમાં જારી કરવામાં આવતા PVC વોટર આઈડી કાર્ડ ઉપરાંત ઈ-EPIC સેવા પણ શરૂ કરવામાં આવી છે

e-EPIC શું છે?

e-EPIC ID PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. પ્રિન્ટ પણ લઈ શકાય છે. લેમિનેટ પણ કરી શકાય છે. ડિજીલોકરમાં અપલોડ કરી શકાય છે. હાલમાં જારી કરવામાં આવતા PVC વોટર આઈડી કાર્ડ ઉપરાંત ઈ-EPIC સેવા પણ શરૂ કરવામાં આવી છે

e-EPIC કેવી રીતે ડાઉનલોડ કરવું?

મતદાર પોર્ટલ http://voterportal.eci.gov.in/ અથવા વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ અથવા નેશનલ વોટર સર્વિસ પોર્ટલ https://www.nvsp.in/ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

કોણ e-EPIC ડાઉનલોડ કરી શકે છે?

મતદાર તરીકે નવા નોંધાયેલા કોઈપણ ઈ-ઈપીઆઈસી ડાઉનલોડ કરી શકે છે. જેમણે સ્પેશિયલ સમરી રિવિઝન 2021 એટલે કે નવેમ્બર અને ડિસેમ્બર 2020 માટે અરજી કરી છે તેઓ e-EPIC ડાઉનલોડ કરી શકે છે. અન્ય મતદારો 1 ફેબ્રુઆરી, 2021 થી e-EPIC ડાઉનલોડ કરી શકે છે

મહત્વ પૂર્ણ લિન્ક


ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ

અહીં ક્લિક કરો

મતદાર કાર્ડ નવી વેબસાઇટ

અહીં ક્લિક કરો

મતદાર કાર્ડ શોધ

અહીં ક્લિક કરો

મતદાર પોર્ટલ એપ્લિકેશન

અહીં ક્લિક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવો!