ધોરણ ૧૦ ના પરીણામ બાબત, વોટસઅપ દ્વારા ધોરણ ૧૦ નું પરીણામ જાણી શકાશે. આ તારીખે જાહેર થશે પરીણામ

ધોરણ ૧૦ નું પરીણામ વોટસઅપ દ્વારા જાણી શકાશે : રાજયમાં ધોરણ ૧૦ નુ પરીણામ મે મહિનાના અંંત સુધીમા જાહેર થઇ શકે છે. પરીણામ વોટસઅપ ના માધયમથી વિધાર્થીઓ ચેક કરી શકશે. આ માટે Whatsapp નંબર પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

વોટસએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ

પોસ્ટનું નામ વોટસેપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ
પરીક્ષાનું નામ ધોરણ-10 નું પરિણામ (GSEB SSC RESULT 2023)
બોર્ડનું નામ Gujarat Secondary and Higher Secondary Education Board
ધોરણ 10ના કુલ વિદ્યાર્થી અંદાજીત 12 લાખ વિદ્યાર્થી છે.
પરીક્ષા તારીખ 14 માર્ચથી 28 માર્ચ, 2023
ધોરણ 10 પરિણામ તારીખ મેં મહિનાના અંત સુધીમા જાહેર થઇ શકે છે.
બોર્ડની વેબસાઈટ www.gseb.org

ધોરણ ૧૦ પરીક્ષા પરિણામ
ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નુ પરિણામ 2023 GSEB ચકાસવા માટે, વિદ્યાર્થીએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે. GSEB SSC 2023ની પરીક્ષા ૧૪ માર્ચ થી ૨૮ માર્ચ ૨૦૨૩ દરમિયાન લેવામાં આવી હતી.

GSEB ધોરણ ૧૦ નું પરિણામ 2023 મે મહિનાના અંત સુધીમાં જાહેર થવાની સંભાવના છે. આ લિક પર કલીક કરી મેળવો પરિણામ www.gseb.org પર પ્રકાશિત થાય ત્યારે ગુજરાત SSC પરિણામ 2023 જોવા માટે સીધી લિંક

મેં મહિનાના અંત સુધીમાં જાહેર કરાશે

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે.

ધોરણ ૧૦ ના પરીણામ બાબત, વોટસઅપ દ્વારા ધોરણ ૧૦ નું પરીણામ જાણી શકાશે. આ તારીખે જાહેર થશે પરીણામ
વોટસએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ: ધોરણ 10 પરિણામ બાબત 2023

ધોરણ 10 પરિણામ બાબત 2023
પરંતુ હાલમાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

આ રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ તમારું રિઝલ્ટ જુઓ
સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
સ્ટેપ 2 – Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab પર જાવ
સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!