Download Duolingo App for Learn English Free

DuoLingo App: આજના જમાનામાં english આવડવું ખુબ જરૂરી છે. ઇંગલિશ શીખવું આજ કલ ખુબ જ સરળ બની ગયું છે. તે માટે હવે ONLINE ઘણી FACILITIES મળી રહે છે. હવે ENGLISH શીખવા માટે ક્યાંય CLASSES એ નઈ જવું પડે તમારા મોબાઈલ કે લેપટોપ દ્વારા શીખી શકો છો. ઇંગલિશ એ અત્યારે બધે ચાલતી ભાષા છે. અને સૌથી વધુ વપરાતી ભાષા બની રહી છે. તે માટેની બેસ્ટ એપ છે DuoLingo એપ.

DuoLingo App:

આ એપ્લિકેશન ની મદદ થી તમે સરળતાથી ઇંગલિશ શીખી શકો છો. આ એપ્લિકેશન ખુબ જ ઉપયોગી બની રહે છે. તો ચાલો આપણે જાણીયે કે આ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે. તથા તેનો ઉપયોગ કઈ રીતે કરવો તથા તેને DOWNLOAD કઈ રીતે કરવી.

અંગ્રેજી શીખો ઘરે બેઠા

આ એપ્લિકેશન દ્વારા તમે ફ્રી માં ઘરે બેઠા ઇંગલિશ શીખી શકો છો. તેમાં તમને શોર્ટ લેસન આપવામાં આવશે જે તમને ખુબ જ મદદરૂપ થશે. આ એપ્લિકેશન ની હેલ્પ થી તમે ઇંગલિશ માં બોલતા લખતા વાંચતા શીખી શકો છો. તેમાં રોજ તમે કૈક નવું શીખશો. આ એપ્લિકેશન માં અંદાજે 120 મિલિયન યુઝર્સ છે. આ એપ્લિકેશન દ્વારા તમે હસતા રમતા ઇંગલિશ શીખી શકો છો. ઇંગલિશ શીખવા કોઈ પણ ક્લાસ એ જવાની જરૂરત જ નથી.

આ એપ્લિકેશન DOWNLOAD કઈ રીતે કરવી ?

  • Duolingo એપલીકેસન ડાઉનલોડ કરવી સાવ સરળ છે.
  • સૌ પ્રથમ તમારા મોબાઇલ માં પ્લે સ્ટોર માં જાઓ.
  • ત્યારબાદ પ્લે સ્ટોર માં duolingo લખી ને સર્ચ કરો.
  • ત્યાં તમને પીળા લોગો માં એપ દેખાશે.
  • અથવા તો અહી નીચે આપેલી લિન્ક પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.
  • આ લિંક તમને સીધા જ Duolingo એપ ડાઉનલોડ પેજ પર લઈ જશે
  • એપ્લિકેશન સ્ત્રોત: ગૂગલ પ્લે સ્ટોર
READ ALSO :-  GUJARATI VOICE TYPING ANDROID APPLICATION.
DuoLingo App
Duolingo App

આ એપ્લિકેશન નો ઉપયોગ:-

  • આ એપ્લિકેશન એક ફ્રી માં ઇંગલિશ શીખવાડતી એપ્લિકેશન છે.
  • આ એપ્લિકેશન માં અલગ અલગ ભાષા શીખી શકાય છે.
  • તમારે જે ભાષા શીખવી હોઈ તે તમે સિલેક્ટ કરી શકો છો.
  • આ એપ તમે પસંદ કરેલા વિકલ્પો અનુસાર સમગ્ર સેટઅપ તૈયાર કરશે.
  • તમારી પ્રોફાઇલ બનાવો જેથી તે તમારી રોજ ની પ્રેક્ટિસને સેવ રાખશે.
  • તો મિત્રો આજે જ આ એપ્લિકેશન નો લાભ લો.

ડ્યુઓલિંગો એપ Duolingo: Learn English અહીં ક્લિક કરો