Gujarat Forest Guard Recruitment 2022: Apply for 823 Van Rakshak Posts

Principal Chief Conservator of Forest & Head of the Forest Force (HoFF), Government of Gujarat has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for Forest Department Forest Guard – Bit Guard Recruitment.

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી, અરણ્ય ભવન, સેકટર-૧૦, ગાંધીનગર

ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૮૨૩ જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સારૂં લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફકત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે https://ojas.gujarat.gov.in તથા https://forests.gujarat.gov.in પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઉપરોકત વેબસાઇટ પરથી વિગતો ડાઉનલોડ કરી શકશે અને ઉપરોકત વેબસાઇટ પર તા:૦૧/૧૧/૨૦૨૨ના રોજ (૧૫.૦૦ કલાક)થી તા.૧૫/૧૧/૨૦૨૨ (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકશે.

of અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક વહીવટ અને આઇ.ટી. ગુજરાત રાજય,ગાંધીનગર

forest guard

Forest Department Recruitment 2022


Job Details:
Posts:

  • Forest Guard – Bit Guard

Total No. of Posts:

  • 823

Educational Qualification

  • (૧) ઉમેદવાર ઉચ્ચત્તર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એચ.એસ.સી (ધોરણ-૧૨) અથવા તેની સમકક્ષ સરકારશ્રી માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઇશે.

    (૨) ઉમેદવાર ગુજરાતી, હિન્દી અથવા બંન્ને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

  • Please read Official Notification for Educational Qualification details.

Physical Standard: 

ઉમેદવાર નીચે દર્શાવેલ ન્યુનત્તમ શારીરિક ધોરણ ધરાવતા હોવા જોઇએ.

પુરુષ ઉમેદવારો

વર્ગ

ઉચાઇ

છાતી (ન્યુનતમ)

વજન

ફુલાવ્યા વગર

ફૂલાવેલ

મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે

૧૫૫ સેન્ટીમીટર

૭૯ સેન્ટીમીટર

૮૪ સેન્ટીમીટર

૫૦ કિલોગ્રામ

ઉમેદવાર (ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયના) માટે

૧૬૩ સેન્ટીમીટર

૭૯ સેન્ટીમીટર

૮૪ સેન્ટીમીટર

૫૦ કિલોગ્રામ

છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ (પાંચ) સેન્ટી મીટર હોવો જરૂરી છે

મહિલા ઉમેદવાર

વર્ગ

ઉચાઇ

વજન

મુળ ગુજરાતના અનુસૂચિત જન જાતિ ઉમેદવારો માટે

૧૪૫ સેન્ટીમીટર

૪૫ કિલોગ્રામ

ઉમેદવાર (ગુજરાતના અનુસૂચિત જન જાતિ સિવાયના)

૧૫૦ સેન્ટીમીટર

૪૫ કિલોગ્રામ

Application Fees: 

  • For General Candidates: Rs. 100/- + Charges

બિન અનમાત પુરૂષ અને મહિલા ઉમેદવારો અરજી/ પરીક્ષા ફી નીચેના બે વિકલ્પ પૈકી કોઇ પણ રીતે ભરી શકે છે.

(૧) પોસ્ટ ઓફિસમાં:

સામાન્ય કેટેગરીના ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભે “Print Challan” ઉપર ક્લિક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઇને નજીકની કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં રૂ.૧૦૦/- ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ તાઃ ૧૮/૧૧/૨૦૨૨ (પોસ્ટ ઓફિસના કામકાજના સમય સુધી) ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા Confirm થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને જ્યારે ભરતી સમિતિ અથવા બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે જ અરજીપત્રક બિડાણો સહિત તથા ફી ભરેલા ચલણની નકલ સાથે રજુ કરવાના રહેશે.

(૨) ઓનલાઇન ફી:

ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Challan” પર ક્લિક કરવું અને વિગતો ભરવી અને ત્યાં “Onlne Payment of Fee” ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking, Card Payment અથવા Other Payment Mode ના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપની ફી જમા થઇ ગયી છે તેવું Screen પર લખાયેલ આવશે અને E-receipt મળશે, જેની Print કાઢી લેવી, જો પ્રક્રીયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. ઉપર જણાવેલ વિકલ્પ સિવાય અન્ય કોઇ રીતે ફી સ્વીકારવામાં આવશે નહિં. ઉમેદવારે ફી ભર્યા બાદ

આ ફી નુ રીફંડ મળવાપાત્ર નથી. તેમજ આ ભરેલ ફી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહિ. તથા ” General” કેટેગરી Select કરનાર ઉમેદવારો ફી ભરવાની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોનું અરજી ફોર્મ કોઇપણ જાતની જાણ કર્યા વગર ભરતી સમિતિ દ્વારા “રદ” ગણવામાં આવશે.

(૧) બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦/- + સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે.

(૨) અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી પસંદ કરનાર ઉમેદવારે કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહિ.

  • (ક) અનુસુચિત જાતિ (SC)
  • (ખ) અનુસુચિત જનજાતિ (ST)
  • (ગ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)
  • (ઘ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
  • (૨) માજી સૈનિક (Ex. Service Man) તમામ કેટેગરીના 

Age Limit: 

  • 18 to 34 years
  • ઉમેદવારની ઉંમર જાહેરાતમાં દર્શાવેલ ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. આ તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ના હોવી જોઇએ અને (સરકારશ્રીના સામાન્ય વહૌવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃસીઆરઆર/ ૧૧૮ ૨૦૨૧૮ ૪૫૦૯૦૦/ ગ.૫, તા:૨૯/૦૯/ ૨૦૨૨ની જોગવાઇ અનુસાર સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ સાથે) ૩૪ (ચોત્રીસ) વર્ષથી વધુ ન હોવી જોઇએ.

Written Exam Syllabus: 

લેખિત પરીક્ષાના માપદંડ

(1) ભરતી માટે લેખિત પરીક્ષા અનિવાર્ય છે. આ લેખિત પરીક્ષામાં MCQ (Multipule choice Question) પ્રકારના ૧૦૦ પ્રશ્નો રહેશે અને સદરહુ લેખિત પરીક્ષા ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) પધ્ધતિથી લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં ૨ ગુણના ૧૦૦ પ્રશ્નો લેખે કુલ ૨૦૦

ગુણની રહેશે અને પરીક્ષાનો સમય ૨ કલાક રહેશે. દરેક ખોટા જવાબ માટે મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ (૦.૨૫ % નહિ પરંતુ ૦.૨૫ ગુણ) કમી કરવામાં આવશે. (નેગેટીવ માર્કીંગ લાગુ પડશે.) ૦.M.R. શીટમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરી શકાશે નહિ. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (white ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ માર્કસ આપવામાં આવશે.

લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.

(1) લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-૩ ના The Forest Guard, Class-III, Competitive Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-૧ અનુસાર રહેશે અને લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ વેઇટેજ આપવામાં આવશે.

ક્રમ

વિષય

ટકાવારી

સામાન્ય જ્ઞાન

૨૫ %

સામાન્ય ગણિત

૧૨.૫ %

ગુજરાતી ભાષા

૧૨.૫ %

કુદરતી પરીબળો જેવા કે,પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ તથા લાકડાં આધારીત ઉધોગો, ભૂભૌગોલિક પરીબળો

૫૦ %

 

 કુલ

૧૦૦%

How to Apply ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

Important Dates:

  • Starting Date of Online Application: 01-11-2022
  • Last Date to Apply Online: 15-11-2022


Official Website: Click Here

Job Advertisement: Click Here

Notification: Click Here

Apply Online: Click Here

WhatsApp ગ્રૂપમાં જોડાવો!