JMC Recruitment 2023 જામનગર મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી, Jamnagar Municipal Corporation Bharti 2023, mcjamnagar.com

નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે (JMC Recruitment) Jamnagar Municipal Corporationમાં જુનિયર ક્લાર્ક ભરતી તથા અન્ય પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેવારો માટે 14 ઓક્ટોબર 2023 પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીમાં ક્લાર્ક સહિત અન્ય પોસ્ટ માટે પણ ભરતી હાથ ધારવામ આવી છે. તો આવો જોઈએ આ જુનિયર ક્લાર્ક ભરતી તથા અન્ય પોસ્ટ માટેની ભરતીની અગત્યની માહિતી.

Jamnagar Municipal Corporation Bharti 2023 – JMC Recruitment 2023

ભરતી સંસ્થા જામનગર મહા નગરપાલિકા (JMC) JMC Recruitment 2023
જગ્યાનુ નામ જુનિયર ક્લાર્ક તથા અન્ય
કુલ જગ્યા 60
અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2023
અરજી મોડ ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટ https://www.mcjamnagar.com/

 

જુનિયર ક્લાર્ક ભરતી તારીખ 2023

આ જુનિયર ક્લાર્ક ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 28 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 30 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર 2023

 

JMC Recruitmnet 2023 જગ્યાનું નામ

આ જુનિયર ક્લાર્ક ભરતી સહિત અન્ય પોસ્ટ માં વિવિધ 60 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • જુનિયર ક્લાર્ક
  • અધિક મદદનિશ ઇજનેર સિવિલ

 

જુનિયર ક્લાર્ક

  • કુલ જગ્યા – 30
  • શૈક્ષણિક લાયકાત – કોઈ પણ માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કરેલ હોવા જોઈએ. તથા ગુજરાતી તેમજ અંગ્રેજી ડેટાએન્ટ્રી વર્ક માટે કોમ્પ્યુટર ટાઈપિંગની ચોકસાઇ પૂર્વક 5000 કી ડિપ્રેશન પ્રતિ કલાક – 17 સબડો પ્રતિ મિનિટ સ્પીડ ધરાવતા હોવા જોઈએ. (સ્પીડ વિથ એક્યુરેસી). તથા ગુજરાત સિવીલ સર્વિસ ક્લાસીફિકેશન એન્ડ રિક્રૂટમેન્ટ (જનરલ) રૂલ્સ-1967 માં દર્શાવેલ વખતો વખતના સુધારા મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તથા ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
  • વય મર્યાદા – 18 થી 33 વર્ષ
  • પગાર ધોરણ – 15,500/-
  • પસંદગી પ્રક્રિયા – આ જુનિયર ક્લાર્ક ભરતીમાં ઓપરેટર માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત કરવામાં આવશે. જેની માર્કસની ટકાવરી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. જે ઉમેદવારોએ ખાસ ધ્યાને લેવું.

 

જુનિયર ક્લાર્ક શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત / અનુભવ મળવાપાત્ર માર્કસ
ધોરણ 10 ની ટકાવારીના 15 %
ધોરણ 12 / ધોરણ 12 સમકક્ષની ટકાવારીના 15 %
કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક (ગ્રેજયુએશન)ની ટકાવારીના 30%
જુનિયર ક્લાર્કની જગ્યાના અનુભવના
(એક વર્ષના 2% લેખે વધુમાં વધુ 5 વર્ષના 10%)
10%
CPT (કોમ્પ્યુટર પ્રોફિશિયન્શી ટેસ્ટ) (પ્રેક્ટિકલ પરિક્ષાના) 30%
કુલ ટકાવારી 100%

 

અધિક મદદનિશ ઇજનેર સિવિલ

  • કુલ જગ્યા – 30
  • શૈક્ષણિક લાયકાત – કોઈ પણ માન્ય યુનિવર્સિટી માથી બી. ટેક. અથવા બેચરલ ઓફ સિવિલ એન્જીનિયરીંગ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનિયરીંગ પાસ. તથા સરકારશ્રી દ્વારા નિયત કરાયેલું કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. તથા ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
  • વય મર્યાદા – 18 થી 33 વર્ષ
  • પગાર ધોરણ – 17,000/-
  • પસંદગી પ્રક્રિયા -આ અધિક મદદનિશ ઇજનેર સિવિલ માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત કરવામાં આવશે. જેની માર્કસની ટકાવરી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. જે ઉમેદવારોએ ખાસ ધ્યાને લેવું.

 

શૈક્ષણિક લાયકાત અધિક મદદનિશ ઇજનેર સિવિલ

શૈક્ષણિક લાયકાત / અનુભવ કેસ “એ” માં મળવાપાત્ર માર્કસ કેસ “બી” માં મળવાપાત્ર માર્કસ
ધોરણ 10 ની ટકાવારીના 15 % 15 %
ધોરણ 12 / ધોરણ 12 સમકક્ષની ટકાવારીના 15 %
ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનિયરીંગની ટકાવારીમાં 55%
ડિપ્લોમા- ટુ- ડિગ્રી સિવિલ એન્જીનિયરીંગની ટકાવારીમાં 10%
ડાઇરેક્ટ બી.ઇ. સીવિલ (બેચરલ ઓફ સિવિલ એન્જીનિયરીંગ) કરેલ હોય તેની ટકાવારીના 50%
માસ્ટર ડિગ્રી ઇન સિવિલ એન્જીનિયરીંગની ટકાવારીમાં 10% 10%
જુનિયર ક્લાર્કની જગ્યાના અનુભવના
(એક વર્ષના 2% લેખે વધુમાં વધુ 5 વર્ષના 10%)
10% 10%
કુલ ટકાવારી 100% 100%

 

JMC Recruitment અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://www.mcjamnagar.com/information/recruitment.aspx પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

 

ઓફિશિયલ વેબસાઇટ માટે અહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટે અહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિં ક્લીક કરો