Post GDS Result 2023: Gujarat Post GDS Selection List 2023: Post GDS Cut Of merit List: પોસ્ટ વિભાગ દ્વારા આખા દેશની 40889 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી હતી. જેમાં ગુજરાતમા 2000 જેટલી જગ્યાઓ હતી. Gujarat Post GDS Recruitment માટે ફેબ્રુઆરી માસમા ફોર્મ ભરાતા હતા. હવે અરજી કરેલા ઉમેદવારો Post GDS Result ની રાહ જોઇ રહ્યા છે. ચાલો આજે આ આર્ટીકલમા Gujarat Post GDS Selection List બાબતે આવી શકે તેની માહિતી મેળવીએ.
Gujarat Post GDS Result 2023
ભરતી સંસ્થા નુ નામ |
ઈન્ડિયા પોસ્ટ વિભાગ |
પોસ્ટ સર્કલનું નામ |
ગુજરાત પોસ્ટલ સર્કલ |
જગ્યાનુ નામ |
GDS – Gramin Dak Sevak |
કુલ ભરતી |
2017 |
Post GDS Result Date |
11-3-2023 |
વેબસાઈટ |
ક્યારે આવશે પોસ્ટ ભરતીનુ રીજલ્ટ ?
પોસ્ટ ઓફિસ ની GDS ભરતીનું પરિણામ આજે post gds ભરતીની ઓફીસીયલ સાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.
Gujarat GDS Result PDF ફોર્મેટમાં બહાર પાડશે. ગુજરાત પોસ્ટ GDS 2023 પરિણામ PDFમાં પસંદગી પામેલા ઉમેદવારોની વિગતો દર્શાવવામા આવે છે. અગાઉ કહ્યા મુજબ ગુજરાત પોસ્ટ GDS પરિણામ માર્ચ મહિનામાં શકયતાઓ હતી ઉમેદવારોએ પોસ્ટ ભરતી રીજલ્ટ માટે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહેવુ જોઇએ. (Gujarat Post GDS Result 2023)
How To Download Gujarat Post GDS Result
Gujarat Post GDS Result 2023: ગ્રામીણ ડાક સેવક પરિણામ 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
ગુજરાત પોસ્ટનું પરિણામ ફક્ત તે ઉમેદવારો માટે જ ઓનલાઈન જાહેર કરવામાં આવશે જેઓ જગ્યાઓના પ્રમાણમા મેરીટમા સ્થાન મેળવશે. ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ 2023 પરિણામ તપાસવા માટે સ્ટેપવાઈઝ પ્રક્રિયા નીચે મુજબ છે.
- સ્ટેપ 1: સૌ પ્રથમ ઇંડીયા પોસ્ટની ઓફીસીયલ વેબસાઇટ – indiapostgdsonline.gov પર જવાનુ રહેશે.
- સ્ટેપ 2: ત્યારબાદ જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
- સ્ટેપ 3: તેમા ‘શોર્ટલિસ્ટેડ ઉમેદવારો’ ટેબની મુલાકાત લો પછી તમે જે પ્રદેશ માટે અરજી કરી છે તેના પર ક્લિક કરો
- સ્ટેપ 4: ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ PDF 2023 ડાઉનલોડ કરો
- સ્ટેપ 5: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ શોધો.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
પોસ્ટનું નામ |
ખાલી જગ્યાઓ |
EWS |
210 |
ઓબીસી |
483 |
PWD (A/ B/ C/ DE) |
47 |
એસસી |
97 |
એસ.ટી |
301 |
યુ.આર |
880 |
કુલ |
2017 |
Gujarat Post GDS Selection Process
ગુજરાત પોસ્ટ GDS ભરતી માટે સૌ પ્રથમ અરજી કરેલા ઉમેદવારો પૈકી મેરીટ મા સ્થાન પામેલા ઉમેદવારોનુ લીસ્ટ એટલે કે Gujarat Post GDS Selection List 2023 ડીકલેર કરવામા આવે છે. ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટનુ વેરીફીકેશન કરવામા આવે છે. જે પછી ફાઇનલ સીલેકશન પામેલા ઉમેદવારોને નિમણૂંક આપવામા આવે છે.
Post GDS Result 2023 Link
GUAJRAT POST GDS RESULT PDF |
|
Post GDS Official Website |