SBI Officers Recruitment 2023: SBI બેંકમા 868 જગ્યા પર બમ્પર ભરતી, 31 માર્ચ 2023 સુધી ફોર્મ ભરાશે

SBI Officers Recruitment 2023: SBI બેંક એ ભારતની સૌથી મોટી બેંક છે . SBI મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા જ SBI બેંકમા 868 જગ્યાઓ પર ઓફીસરની ભરતી બહાર પડેલી છે. આ ભરતી માટે શું લાયકાત છે, પગાર ધોરણ શું છે? , અરજી કઇ રીતે કરવાની છે, વગેરે વિગતો આજની આ પોસ્ટમા માહિતી મેળવીશુ.

SBI Officers Recruitment 2023

સંસ્થાનું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામ બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટર
અરજી મોડ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 10 માર્ચ, 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023
સતાવાર વેબસાઈટ www.sbi.co.in

SBI ભરતી 2023 અગત્યની તારીખ

  • ઓનલાઇન ફોર્મ ભરવાની શરુ થયા તારીખ: 10-3-2023
  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31-3-2023

SBI બેંકમા 868 જગ્યા પર બમ્પર ભરતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ ફેસિલિટેટરની જગ્યાઓ પર ભરતી (સરકારી નોકરીઓ 2023) માટે અરજીઓ માંગી છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ sbi.co.in દ્વારા અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 10 માર્ચથી શરૂ થઈ છે અને 31 માર્ચ, 2023 સુધી ચાલશે. SBI Officers Recruitment 2023 આ પોસ્ટ્સ માટે અરજીઓ માત્ર ઓનલાઈન મોડમાં કરવાની રહેશે

લાયકાત અને વય મર્યાદા

SBI અને e-AB ના નિવૃત્ત અધિકારીઓએ 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ પ્રાપ્ત કર્યા પછી જ બેંકની સેવામાંથી નિવૃત્ત થવું જોઈએ. અધિકારીઓએ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત/રાજીનામું આપ્યું/સસ્પેન્ડ કર્યું અથવા નિવૃત્તિ પહેલાં બેંક છોડી દીધી તેઓ નિમણૂક માટે પાત્ર નથી. જો કે, SBI Officers Recruitment 2023 કોઈપણ અધિકારી કે જેણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરવાની તારીખે 58 વર્ષની વય પ્રાપ્ત કરી હોય અને 30 વર્ષની સેવા/પેન્શનપાત્ર સેવા (બંને શરતો સંતોષવી જરૂરી છે) પૂર્ણ કરી હોય, તે વય પ્રાપ્ત કર્યા પછી તે માટે પાત્ર ગણાશે.

SBI Officers Recruitment 2023: SBI બેંકમા 868 જગ્યા પર બમ્પર ભરતી, 31 માર્ચ 2023 સુધી ફોર્મ ભરાશે

SBI ખાલી જગ્યાઓની માહિતી

SBI બેંકની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ પર ભરતી નોટીફીકેશન બહાર પડેલ છે.

SC કેટેગરી જગ્યાઓ

136

ST કેટેગરી જગ્યાઓ

57

OBC કેટેગરી જગ્યાઓ

216

EWS કેટેગરી જગ્યાઓ

80

GEN. કેટેગરી જગ્યાઓ

379

કુલ જગ્યાઓ

868

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો. (SBI Officers Recruitment 2023)
  • હવે SBI ની ઓફીસીયલ વેબસાઈટ https://www.sbi.co.in/web/careers અથવા https://bank.sbi/web/careers પર જઈ Recruitment અથવા Career ના વિભાગ માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરુરી માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • માંગવામા આવેલી જરુરી માહિતી સબમીટ કરો અને ફોર્મ સબમીટ કરી દો.
  • ભવિષ્યના સંદર્ભ માટે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

નોટીફીકેશન PDF

અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે

અહીં ક્લિક કરો