Surat Municipal TB Recruitment 2023 An Advertise No. SMC/NHM/ invited to apply online for the post of TB Last Date :- 30/04/2023 જિલ્લા ક્ષય કેન્દ્ર સુરત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત 2023

Surat Municipal TB Recruitment 2023

Surat Municipal TB Recruitment 2023 An Advertise No. SMC/NHM/ invited to apply online for the post of TB Last Date :- 30/04/2023 જિલ્લા ક્ષય કેન્દ્ર સુરત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત 2023

Surat Municipal TB Recruitment 2023

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા ક્ષય કેન્દ્ર સુરત-૨ કચેરી, નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, જિલ્લા પંચાયત, ખાતે જિલ્લા એન.ટી.ઇ. પી. અંતર્ગત 20 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 20 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2023 છે.

  • અત્રેની જિલ્લા ક્ષય કેન્દ્ર સુરત-૨ કચેરી, નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, જિલ્લા પંચાયત, ખાતે જિલ્લા એન.ટી.ઇ. પી. અંતર્ગત કાર્યરત હેલ્થ પ્રોગ્રામમાં નીચે જણાવેલ જગ્યાએ રાષ્ટ્રીય આરોગ્ય મિશન(NHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારીત ધોરણે ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https//arogyasathi.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને તા. ૨૦.૦૪.૨૦૨૩ થી ૩૦,૦૪,૨૦૨૩ આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જગ્યા નું નામ

  • 1.સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.)
  • 2. ટી.બી.એચ.વી

શૈક્ષણિક લાયકાત

1.સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.)

  • ૧. ગ્રેજયુએટ અથવા ૨. માન્ય સેનેટરી ઇન્સ્પેકટર નો કોપ૩. કોમ્પ્યુટર ઓપરેટીંગ અંગની સર્ટીફીકેટ કોર્ષ૪. ક્રિક્રીય વાહન ચલાવવાનું પા ડાયવીંગ લાયસન્સ
  • 2. સરકારમાનાં સીબીએચપી કોર્ય અને ને કોન્ડનો બે વર્ષનો અનુભવનવા૨. સરકારમાન્ય સંસ્થાનો સીલ વી અથવા મેડીમાં સૌથીવીના ડીસીપ્લોમા કોય પાસ કે વર્ષનો તે ફીલ્ડનો અનુભવ.૫)
  • ૩. સરકને માન્ય સંસ્થાની મલ્ટીપર્પઝ મોબવર્કર અથવા સરકારમાન્ય સંસ્થાનો એમઆઇ. કોર્ષ પાસ અને તે ફોલ્ડનો કે વર્ષનો અનુભવ.૪. ફાળવેલ ટીપુ વિસ્તારમાં નિર્ભિત ફેરણી કરવા સાથે દિન (ગુજરાતી) ભાષાનું જ્ઞાન અને વાતચીત કરવાની આપડશે.

2. ટી.બી.એચ.વી

  • 1- ગ્રેજયુએટ અથવા ઇન્ટીટીયેટ એમ. પી. ડબલ્યુ. 10+ અને એર અરે એન્ડ એક ના સી સી અલ્લા હેઠલ એજયુકેશન અંગેની હાર હોય (ડોડીંગ અંગેનો અનુભવ જનન૨ ટી.બી.એચ.વી.નો માન્ય કોર્પ કોમ્પુટર ઓપરેટીંગ અંગની સીર કોર્ષ.
  • ૧. એમપી ડબ્લ્યુની તાકીય કાર્ય અણ્ણા સેનેટરી ઈન્સ્પેકટરની માન્ય
READ ALSO :-  GPSSB Recruitment 2022 for Multi Purpose Health Worker (MPHW) 1866 Post

3.પગાર ધોરણ :-

1.સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.)

  • સરકારશ્રી ના નિયમ મુજબ સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.) મળવા પાત્ર માસિક પગાર ફિક્સ 18000/- દર મહિને આપવામાં આવશે.

2.ટી.બી.એચ.વી

  • સરકારશ્રી ના નિયમ મુજબ ટી.બી.એચ.વી મળવા પાત્ર માસિક પગાર ફિક્સ 13000/- દર મહિને આપવામાં આવશે.

નોંધ :-

  • નિમણુંક આપવા અંગેની સંપુર્ણ સતા મુખ્ય જિલ્લા આરોગ્ય અવિકારી, જિલ્લા પંચાપત કચેરી(આરોગ્ય), સુરતની ઓથે ભરતી અંગેની શરતો અને નિયમો –
  • ૧. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારીત છે. ૧૧ માસના બાદ કરાર આધારીત જગ્યાઓનો આપોઆપ અંત આવકો અનેપરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક ઘવો કરી શકશે નહ
  • ૨. ઉમેદવારની ફક્ત ઓનલાઇન tips arogyasam.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર ધ્વારા કોઇપણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • ૩. આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH >CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH>CURRENT.OPENING માં જઈ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • ૪. તમામ ઓરીજીનલ ડોકયુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપ્લોડ કરવાની દેશે

Surat Municipal TB Recruitment 2023 માં ની મહત્વ ની લિંક

Online અરજી અહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અહિં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્ર.1.Surat Municipal TB Recruitment 2023 માં સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.) અને ટી.બી.એચ.વી ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

જવાબ :- Surat Municipal TB Recruitment 2023 માં સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.) અને ટી.બી.એચ.વી રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

પ્ર.2. Surat Municipal TB Recruitment 2023 2023 માં સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.) અને ટી.બી.એચ.વી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ :- Surat Municipal TB Recruitment 2023 2023 માં સીનીયાર સુપરવાઇઝર (એસ.ટી.એસ.) અને ટી.બી.એચ.વી ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30-04-2023 છે

Categories JOB