Talati Exam 2023 તલાટી પરીક્ષા 2023:તલાટી આન્સર કી: તલાટી પેપર સોલ્યુશન:તલાટી OMR SHEET: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી પરીક્ષા 2023 તા. 7-5-2023 ના રોજ લેવામા આવી હતી. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા ઉમેદવારો હતા. તલાટે ભરતી માટે 3500 જેટલી જગ્યાઓ માટે આ ભરતી ચાલી રહિ છે. તલાટી પેપર સોલ્યુશન અને તલાટી આન્સર કી ની માહિતી મેળવીએ.
તલાટી પરીક્ષા 2023
પરીક્ષા સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB |
પરીક્ષા | તલાટી પરીક્ષા |
આર્ટીકલ પ્રકાર | તલાટી પરીક્ષા આન્સર કી તલાટી પેપર સોલ્યુશન |
પરીક્ષા તારીખ | 7 મે 2023 |
સતાવાર વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in |
તલાટી આન્સર કી | હજુ મૂકાયેલ નથી |
- તલાટી ભરતી જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨
- સંવર્ગનું નામ: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
- પરીક્ષા તારીખ: તા.7-5-2023 (રવિવાર)
- પરીક્ષા સમય: ૧૨-૩૦ થી ૧૩-૩૦ ક્લાક
તલાટી પરીક્ષા કન્ફર્મેશન
તલાટી ની ભરતી માટે જે ઉમેદવારો એ ફોર્મ ભર્યુ હતુ તેવા ઉમેદવારો માથી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હતા તેમની પાસેથી પરીક્ષા આપવા માટેનુ એક કન્ફર્મેશન ઓનલાઇન લેવામા આવેલ હતુ. આ કન્ફર્મેશન ઓજસ વેબસાઇટ પર તા. ૨૦ એપ્રીલ સુધી મા ઉમેદવારોએ આપવાનુ હતુ. તલાટી પરીક્ષા આપવા માટે આવા 8,65,000 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટેનુ કન્ફર્મેશન આપેલ હતુ. આ કનફર્મેશન આપેલા ઉમેદવારો માટે જ તલાટી કોલ લેટર ડાઉનલોડ ઓપ્શન મૂકવામા આવ્યો હતો અને આવા ઉમેદવારો જ તલાટી પરીક્ષા આપી શકતા હતા.
તલાટી આન્સર કી
તલાટી પરીક્ષા પુરી થયા બાદ થોડા દિવસોમા પંચાયત પસંદગી મંડળ દ્વારા ઓફીસીયલ આન્સર કી બહાર પાડવામા આવતી હોય છે. જે મંડળની ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in પર મૂકવામા આવે છે. જે ડાઉનલોડ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
- આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ gpssb.gujarat.gov.in ઓપન કરો.
- તેમા નવા નોટીફીકેશન મા તલાટી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો.
- તલાટી પ્રોવિઝનલ આન્સર કી હજુ ઓફીસીયલ વેબસાઇટ પર મૂકાયેલ નથી.
- પ્રોવિઝનલ આન્સર કી માટે ભરતી મંડળની ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.
તલાટી પેપર સોલ્યુશન
તલાટી પરીક્ષા પુરી થયા બાદ વિવિધ એકેડેમી દ્વારા આ પેપરના સોલ્યુશન મૂકવામા આવતા હોય છે. જે ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલ છે.

અગત્યની લીંક
તલાટી પ્રશ્ન પેપર PDF | અહિં ક્લીક કરો |
Live Paper solution web sankul | અહિં ક્લીક કરો |
Live Paper solution Ice Online | અહિં ક્લીક કરો |
Live Paper solution Gyan Live | અહિં ક્લીક કરો |