VMC Vadodara Mahanagarpalika Bharati 2023 : વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 101 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્ટાફ નર્સ,ફાર્માસિસ્ટ,લેબ ટેકનિશિયન, સ્ત્રીરોગવિજ્ઞાની, બાળરોગ નિષ્ણાત, તબીબી અધિકારી, એક્સ-રે ટેકનિશિયનની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે.આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, અને બીજી વધુ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28/08/2023 છે.